Posts

Showing posts from July, 2020

વર્જીન(VIRGIN)

Image
                                વર્જીન નદીના કિનારે સાઇકલ લઈને ચાલતા જતા વર્જીન છોકરાએ સાઇકલ લઈને ચાલતી જતી વર્જીન કન્યાને પૂછ્યું: "તુ વર્જીન છે ?" વર્જીન કન્યાએ કહ્યું: કેમ બધી વખતે સ્ત્રીઓ જ વર્જીનીટીનુ પ્રમાણ આપવુ પડે છે ? અને જો આંકડા જોઇએ તો પુરુષોમાં વર્જીનીટી વૈવાહિક પ્રસંગો વિના નિચ્છેદ થઈ ગઈ હોય છે." વર્જીન છોકરો: "વર્જીનીટી એક પવિત્ર બાબત છે અને જો વાત આંકડાઓની કરીએ તો એવું એટલા માટે હોય છે કારણ સમાજના મુળભુત આદર્શોમાં વર્જીનીટી અંગે પુરુષોને છુટછાટ છે પણ સ્ત્રીઓને નહી." વર્જીન કન્યા: "એટલે વૈવાહિક જીવન બાદ પણ જો વ્યક્તિ પોતાની વર્જીનીટી દૂર કરે તો તે વ્યક્તિ અપવિત્ર થઈ જાય ? સંસારની ઉત્પતિની પ્રક્રિયાથી અપવિત્રતા કેવી રીતે જોડાયેલી છે ? અને છુટછાટ વાળી વાત જેવી દંભી અને ખોખલી વાત એકેય હોય ન શકે , કેમ કોઇ એક જાતી માટે જ એવી છુટછાટ ? એવી છુટછાટ આપી કોણે ? વર્જીન છોકરો: "વિવાહ પછી જાતીય સંબંધ સ્વિકાર્ય હોય છે. એ પહેલા જાતીય સંબંધ બાંધવાથી ગર્ભ વિકસતા પરિણામ અસામાજિક આવી શકે છે. વર્જીન કન્યા: જો વિવ...